તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાણપુર શહેર ભાજપ દ્વારા વાજપેયીના જન્મ દિનની ઉજવણી ફ્રી નિદાન કેમ્પ યોજીને કરાઇ

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણપુર શહેર ભાજપ દ્વારા તા. 25/12/2020 ના રોજ સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જતી. જેમા રાણપુર શહેર ભાજપ મંડળ દ્વારા ફ્રી દાત નિદાન કેમ્પ ડો. જગદીશભાઈ પંડયાના દવાખાને બપોરે 1.00 વાગ્યા થી રાખવામાં આવ્યો હતો. જેમા બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, એ.પી.એમ.સી. ચેરમેન કિશોરભાઈ ધાંધલ, રાણપુર શહેરના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ફ્રી દાત નિદાન કેમ્પ મા રાણપુરના દાતના પ્રખ્યાત ડોક્ટરો ડો.દર્શનભાઈ મેશવાણીયા અને ડો. પ્રવિણભાઈ જોગરાણા દાતના વિવિધ રોગની ફ્રી સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો