તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિની રચના:જુના નાવડા ખાતે ભાજપ દ્વારા પેજ પ્રમુખ અને પેજ સમિતિની રચના કરવામાં આવી

બોટાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાની સૂચના મુજબ તા. 5/12/20નાં રોજ બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામા જુના નાવડા ગામે પેજ પમુખ અને સમિતિ રચના ભારતીય જનતા પાર્ટીના આગેવાના કરી હતી. આ પસંગે નાવડા ગામના બુથ નંબર 41 ના આગેવાના શકિતસિંહ ડી, રાજપુત દ્વારા પેજપમુખ, પેજ સમિતિની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો