તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:બોટાદ ગ્રામ પંચાયત સશક્તીકરણ માટે ઓનલાઈન તાલીમ

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં 1 ડિસેમ્બરે ગ્રામ પંચાયતના સશક્તિકરણ માટે ક્ષમતાવર્ધન માટે ઓનલાઈન તાલીમ યોજાશે. બોટાદ ઉપરાંત ભાવનગર, અમરેલી અને અમરેલી જિલ્લાના તાલીમાર્થીઓ માટે પણ આ તાલીમ યોજાશે. કોવિડને ધ્યાને રાખીને વેબેક્ષથી ઓનલાઈન ટ્રેનિંગ બપોરે 12-30થી 3-30 કલાકે યોજાશે. આ તાલીમમાં સરપંચ, તલાટી, વીસીઈ, આંગણવાડી વર્કર, આશા વર્કર, શાળા વ્યવસ્થાપન સમિતિ, દિનદયાળ ગ્રાહક ભંડાર નિગરાની સમિતિ, પાણી સમિતિ અને ગ્રામ આરોગ્ય સ્વચ્છતા સમિતિના સભ્યો ઓનલાઇન ઉપસ્થિત રહેશે. જે જિલ્લામાં પેસા કાયદો લાગુ છે ત્યાં શાંતિ સમિતિ, તકેદારી અને દેખરેખ સમિતિ અને ગ્રામ્ય સંસાધન સમિતિના સભ્યોને પણ આ તાલીમ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો