• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Online Application For Male Candidate Can Be Done By March 20 Through Employment Office In Botad; An Opportunity To Serve The Country

અગ્નિવીરમાં જોડાવાની તક:બોટાદમાં રોજગાર કચેરી દ્વારા પુરુષ ઉમેદવાર માટે 20 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે; દેશની સેવા કરવાનો અવસર

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે જોડાઈ દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક યુવકોને સુવર્ણ અવસર મળ્યો છે. પુરુષ ઉમેદવારો માટે અગ્નિવીરમાં અલગ-અલગ ટ્રેડ (જનરલ ડ્યુટી, ટેક્નિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન) માટેની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત ધરાવતા યુવાનો વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈ તેમાં સંબંધિત જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તા.20/03/2023 છે. તેમ જિલ્લા રોજગાર કચેરી બોટાદ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...