તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:બોટાદમા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલનું ઉદઘાટન કરવામા આવ્યું

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદમા વ્રજધામ કોમપ્લેક્ષ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ.ટી.સેલનુ ઉદ્દઘાટન કરવામા આવ્યુ હતુ. સરકારશ્રીની તમામ યોજના લોકો સુધી પહોચે તે અભિપ્રાયથી આઇ.ટી.સેલનુ ઉદ્દઘાટન કરવામા આવ્યુ હતું. આઇ.ટી.સેલના હોદ્દેદારોની વરણી કરવામા આવી હતી જેમા રાઠોડ રૂપાભાઇ ગોવિંદભાઇની અધ્યક્ષ તરીકે વરણી અને રાઠોડ વનરાજસિંહ રામસંગભાઇને ઉપાધ્યક્ષ તરીકે વરણી કરતા તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર આ વરણીને વધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...