તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Kashtabhanjan Hanumanji Maharaj At Salangpur Painted With Holi Colors, Thousands Of Haribhaktas Saw The Holi Decoration And Felt Grateful

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મહારાજ હોળીના રંગે રંગાયા, હજારો હરિભક્તોએ હોળી શણગારનાં દર્શન કરી ધન્યતા અનુભવી

બોટાદ2 મહિનો પહેલા
 • અવનવા રંગો, પિચકારી અને ભાતભાતના રંગબેરંગી ફૂલોનો ભવ્ય શણગાર કરાયો

બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ભવ્ય દિવ્ય શણગાર સજાવવામાં આવ્યા છે. જેમાં અવનવા રંગો, પિચકારી અને ભાતભાતના રંગબેરંગી ફૂલોનો ભવ્ય શણગાર કરાયો છે.

દેશવિદેશના લાખો હરિભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા

કષ્ટભંજન હનુમાનજી મહારાજ હોળીના રંગે રંગાયા છે. મંદિરના ગર્ભ ગૃહને અવનવા ભાતભાતના રંગીન પુષ્પથી સુંદર શણગાર સજાવવામાં આવ્યા છે. અવનવા રંગબેરંગી રંગો અને પિચકારીઓથી કષ્ટભંજન હનુમાનજી મહારાજને હોળી ઉત્સવ નિમિત્તે સુંદર શણગાર સજાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસરને હોળીના તહેવાર નિમિતે વિશેષ શણગાર સજાવાયા છે. દેશવિદેશના લાખો હરિભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા હતા. જ્યારે હજારો હરિભક્તોએ રૂબરૂ હોળી શણગારનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો