તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં 1 કોરોના સંક્રમિત

બોટાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ જિલ્લામા છેલ્લા 24 કલાકમા 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે 6 દર્દીને રજા આપવામાં આવી હતી. બોટાદ જિલ્લામા તા.5-12-20ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામે 55 વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો