સેવા:બોટાદમાં દર્દીઓને સવાર સાંજ શીરો, ખીચડી વગેરેની સેવા અપાય છે

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકા હેલ્થ ઓફિસમાં તાલુકા સુપર વાઇજરની નોકરી કરતા સંજયભાઈ ચેલારામભાઈ રામદેવના માર્ગદર્શનથી બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ડીલીવરી થયેલી પી.એન. સી મધરને દરોજ સવાર સાંજ ગરમ શેરો અને 1 કિલો દેશી ગોળ અને દર્દીઓ સાથે આવેલા સગાઓને સવારે ગરમ ચા, પારલે બિસ્કિટ જ્યારે સાંજે ગરમ શાક, રોટલી, ગરમ ખીચડી, તાજી છાસ બોટલ સાથે આપે છે.

અન્ય સમાચારો પણ છે...