તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બોટાદ પાલિકામાં 21, તાલુકા પંચાયતમાં 57 ઉમેદવારે ફોર્મ ભર્યાં

બોટાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ પાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી માટે તા.28નાં રોજ ચુંટણી યોજાનાર છે. ત્યારે તા.12નાં રોજ બપોરનાં 3 વાગ્યા સુધીમાં ઉમેદવારો દ્વારા ચુંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરી રજુ કરી દેવામાં આવ્યા છે. જેમા બોટાદ પાલિકામાં 21 ભાજપના ઉમેદવારોએ, જિલ્લા પંચાયતમા 16 ઉમેદવારો જેમાં 4 કોંગ્રેસના અને 12 ભાજના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે બોટાદ તાલુકા પંચાયતમાં 57 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે જેમા ભાજમાંથી 37, કોંગ્રેસમાંથી 15, આમ આદમી પાર્ટીમાથી 4 અને અપક્ષમાથી 1 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો