તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં 24 કલાકમાં 9 ચેપગ્રસ્ત બન્યા

બોટાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે 1 દર્દીને કોરોના સારવાર બાદ સાજા થઇ જતા રજા અપાઇ હતી. બોટાદ જિલ્લામાં શુક્રવારના રોજ શહેરમાં હરિકૃષ્ણ સોસાયટી ખાતે 48 વર્ષના પુરૂષ, જુના સ્વામિનારાયણ મંદિર સામે 73 વર્ષના પુરૂષ, પાળીયાદ રોડ ખાતે 56 વર્ષની સસ્ત્રી અને 53 વર્ષના પુરૂષ, જૂની પોસ્ટ ઓફિસની બાજુમા 37 વર્ષના પુરૂષને, સ્વસ્તિક સોસાયટીમા 51 વર્ષના પુરૂષ અને 30 વર્ષની સ્ત્રીને, બ્રાહ્મણ સોસાયટીમાં 53 વર્ષની સ્ત્રીને અને રાણપુરમાં મદનનગર ખાતે 48 વર્ષના પુરૂષને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...