અકસ્માત:અકસ્માતમાં 2 કાર સામસામે અથડાતાં 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકા-ધોલેરા રોડના ભડિયાદ ગામ પાસે અકસ્માત

ધંધુકા ધોલેરા રોડ ભડિયાદ ગામ પાસે અકસ્માતમાં 2 કાર સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં 7થી 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 2 કાર સામસામે ધડાકાભેર અથડાતા 1 કાર સળગી ઉઠી હતી. ધંધુકા, ધોલેરા,પીપળીની ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચતાં તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...