તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:બરવાળા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગરમ ચા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાતાઓની મદદથી અને બરવાળાના યુવાનો શક્તિસિંહ નકુમ, નાગરભાઈ વેપારી, લાલભાઈ ચા વાળા, હુકુમસિંહ પાણીપુરીવાળા, રાહુલભાઈ મોટર ગેરેજ વાળા, દ્વારા સ્ટાફની હાજરીમાં, સંજયભાઇ રામદેવના માર્ગદર્શન અને સંચાલનથી ગરમ ચા અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો