તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બોટાદમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાનો ઓગસ્ટ –2020 માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ 27ના રોજ 11 કલાકે, કલેકટર કચેરી,મીટીંગ હોલ, જિલ્લા સેવા સદન, ખસ રોડ ખાતે યાજાશે.પ્રશ્રો માટેની અરજી તા.10 સુધીમાં રજાના દિવસો સિવાય કલેકટર કચેરી, વહીવટ-૨ શાખા ખાતે સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...