તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ગિરનાર આશ્રમ ગુરુદત્ત મઠના મહંતને સાફો બાંધી, તલવાર આપી સન્માન કરવામાં આવ્યું

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસ દિવસે ગિરનાર આશ્રમ ગુરુ દત્ત મઠ ના મહંત અતિબ઼મદેવજી મહારાજ (જગતગુરૂ ) યે ગુરુ દત્ત ભગવાન ને અન્નકૂટ ધરી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે દેશ વિદેશથી મોટી સંખ્યામાં સેવકો ભક્તો ઉપસ્થિત રહી ગુરૂજી નુ અને માતાજીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા આશ્રમના મહંત ગુરૂજીને સાફો બાંધી સાલ ઓઢાડી તલવાર આપી સન્માન કર્યું હતું. જ્યારે મહંત દ્વારા સામતભાઈને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો