સફાઈ અભિયાન:બોટાદના રેલવે સ્ટેશને કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ર્ચિમ રેલ્વે દ્વારા 16 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.17/9/20નાં રોજ બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે રેલવે કમૅચારીઓને સ્વચ્છતા ના શપથ લેવડાવી સફાઈ અભિયાન ની શરૂઆત કરી હતી. 30/9/20 સુધી આયોજિત આ અભિયાન માં અલગ અલગ થીમ પર રેલવે સ્ટેશન રેલવે કોલોની ખાતે વિશેષ સફાઇ અભિયાન તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા, સીંગલ યુઝ પ્લાસ્ટિક ના વપરાશ બંઘ કરવા, શ્રમદાન, વૃક્ષારોપણ કરવામાં આવશે. ડી. આર. એમ. ભાવનગર ના માગૅદશૅન હેઠળ બોટાદ સ્ટેશન પર વાણિજ્ય નિરીક્ષક તેમજ સ્ટેશન અઘિક્ષક ની આગેવાનીમાં સફાઇ અભિયાન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...