તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:બોટાદ જિલ્લા મહિલા બાળ વિકાસ દ્વારા શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણી બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે કરવા માં આવી હતી. જેમાં ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકી પીબીએસસી કર્મચારી, વીએમકે જિલ્લા તાલુકા કર્મચારી, નારી અદાલતના કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ સરકારી હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય વર્ષાબેન ગોહેલ તેમના શિક્ષક સાથે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કે.વી કાતરિયા, ડીપીઓ રમેશ જાખણીયાની દેખરેખ હેઠળ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...