તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમિનાર:બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ડોક્ટર એસોસીએશન દ્રારા પ્લાસ્ટીક સર્જરી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો

બોટાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર ચિંતન પટેલ દ્રારા રાણપુર તાલુકાના ડોક્ટરોને પ્લાસ્ટીક સર્જરી વિશે વિસ્તૃત માહિતી અપાઈ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સીરી હોટેલ ખાતે રાણપુર તાલુકા ડોક્ટર એસોસીએશન નો પ્લાસ્ટીક સર્જરી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર ડો.ચિંતન પટેલ દ્રારા રાણપુર તાલુકાના ડોક્ટરોને પ્લાસ્ટીક સર્જરી વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.

અમદાવાદના જાણીતા ડોક્ટર ચિંતન પટેલ દ્રારા રાણપુર તાલુકાના ડોક્ટરોને પ્લાસ્ટીક સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને પ્લાસ્ટીક સર્જરી વિશે માહીતી સ્થાનિક ડોક્ટરોને ચેહરાને લગતા તમામ પ્રકારની પ્લાસ્ટીક સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને પ્લાસ્ટિક સર્જન ડોક્ટરોએ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાણપુર શહેર ડોક્ટર એસોસીએશનના પ્રમુખ ડો.ધારાબેન ત્રિવેદી, ઉપ પ્રમુખ અલ્તાફભાઈ મોદન, ડો.ચંન્દ્રેશભાઈ ત્રિવેદી, ડો.સંજયભાઈ અગોલા, ડો.સૌરભભાઈ દવે, ડો.કૌશિકભાઈ જાદવ, ડો.પુજારા, ડો.ઉમટ સહીત રાણપુરના તમામ ડોક્ટરો તેમજ રાણપુર મેડીકલ એસોસીએશનના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો