ટેકનોલોજી:બોટાદ જિલ્લામાં ડિજિટલ ભરતી મેળો યોજાશે

બોટાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા માટે તા.7ના રોજ ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના નંબર એડ કરી વોટ્સએપ એપ્લિકેશન દ્વારા અરજદારે પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તરત જ તેમના નંબર પર ભરતીમેળા માં ભાગ લેવા માટેની લિંક મેસેજથી મળશે જેમાં વિગત ભરી તા.6 સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. 

અન્ય સમાચારો પણ છે...