• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Dialysis Facility Will Be Provided At Referral Government Hospital Of Gadda Taluk, Botad; No Need To Go To Other District For Dialysis Now

ડાયાલીસીસ સેન્ટરની મળી સુવિધા:બોટાદના ગઢડા તાલુકાની રેફરલ સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા મળશે; હવે ડાયાલીસીસ માટે અન્ય જિલ્લામાં નહિ જવું પડે

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ગુજરાત સરકાર દ્વારા ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ કરાયો. હવે ગઢડા શહેર અને તાલુકાના વિસ્તારોમાં કિડનીથી પીડિત દર્દીઓને ડાયાલીસીસ કરાવવા દૂર નહીં જવુ પડે. જેનો લાભ ગઢડા શહેરમાં જ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મળી રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, તાલુકા અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...