તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:બોટાદની સોનાવાલા હોસ્પિટલમા દેશી ગોળ, શિરો અને બિસ્કિટનું વિતરણ કરવામા આવ્યું

બોટાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ ખાતે આવેલ સોનાવાલા હોસ્પિટલમા દાતાઓ ઓધવજીભાઇ રામજીભાઇ નવાનાવડા, સમસ્ત શાહપુર પરીવાર, અરવીંદભાઇ જૈન સમાજ, હરેશભાઇ સાકરીયા રામપરા ની દ્વારા ડીલવરી થયેલ માતાઓને દેશી ગોળ, શિરો, ચા અને બિસ્કીટનુ દિનેશભાઇ, સંજ્ય રામદેવ અને સ્ટાફની મદદથી વિતરણ કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...