તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે યુવાનો દ્વારા દેશી ગોળ અને ખીચડીનું વિતરણ કરાયું

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદની સોનાવાલા હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓને અને તેના સગાઓને ગરમ શેરો, ગરમ ચા, બિસ્કીટના પેકેટ, ગરમ ખીચડી, ગોળનું વિતરણ દાતા દીપક દુધ, આનંદ, અંબારામભાઈ ફરસાણ વાળાની મદદથી અને સ્ટાફની હાજરીમાં દિનેશભાઈ ગોવિંદિયા, કાળુંભાઈ, જીતુભાઇ, સંજયભાઈ રામદેવ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો