તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રભુના દ્વારે:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીએ દર્શનાથે પહોંચ્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શનાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પોહચ્યા હતા, ભાવનગર શહેરમાં હોસ્પિટલમાં બપોરે મુલાકાત આવવાના છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે આરોગ્ય વિષયક સેવાઓની સમિક્ષા માટે ભાવનગર શહેરની મુલાકાતે છે. તેઓ ભાવનગર આવત પૂર્વે બોટાદ જિલ્લાની મુલાકાત લઈ અહીંના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા.

ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ગઢડા ઉમરાળા વલભીપુરના ધારાસભ્ય આત્મરામ પરમાર તેમજ ભાજપના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમની સાથે જોડાયા હતા. અહીં કોઠારી વિવેકસાગરદાસ તથા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસએ તેમને આવકારી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...