કમોસમી વરસાદ:બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમા પલટો આવતા ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ શરૂ થયો હતો. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. બોટાદ જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. જિલ્લામા હાલમા ખાસ કરીને જીરૂ અને ચણાનુ વાવેતર મોટા પ્રમાણમા વાવેતર કર્યુ છે તો બીજી બાજુ કપાસનો પાક તૈયાર થઇ ગયો છે ત્યારે કમોસમી વરસાદથી જીરૂ, ચણા અને કપાસના પાકમા મોટા પ્રમાણમા નુકશાન થતા ખેડૂતોની સ્થિતિ પડ્યા ઉપર પાટુ જેવી છે. કમોસમી વરસાથી ખેડૂતોનો ચિંતામા મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...