આરોગ્ય:બોટાદ ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેડ ક્રોસ સોસાયટી બોટાદ દ્વારા મહેશ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરનો બોટાદ શહેરના ચકલા ગેટ ખાતે સરકારના આદેશ મુજબ પ્રારંભ કરવામાં આવેલ છે. તો સારવાર લેવા આવતા તમામ દર્દીઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...