તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બોટાદ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા આરોગ્ય દિવસની ઉજવણી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા મહિલા આરોગ્ય દિવસ ની ઉજવણીના ભાગરૂપે સવારે મોહમ્મદ નગર સોસાયટીમાં જઈ બહેનોને તેમના આરોગ્ય બાબતે, આરોગ્યલક્ષી યોજના વિશે અને કોરોના મહામારીમાં સાવચેતી બાબતે તેમજ વિવિધ માહિતી આપી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...