તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ક્ષત્રિય યુવક સંઘ દ્વારા શ્રીમદ ભગવદ્્ગીતા જયંતીની ઉજવણી

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દર્દી અને તેમના સગાઓને સવારે નાસ્તો અને સાંજે સાંજે ગરમ શાક, રોટલી, ખીચડી, જ્યારે ડીલીવરી થયેલ પીનેસી મધરને સવાર સાંજ ગરમ શેરો આપવામાં આવે છે. આ કામગીરી બોટાદના શિવનગરના યુવાનો અને સેંથળીના યુવા મિત્રો ઘનશાયમભાઈ પટેલ તેમજ કાળુભાઇ, મમતાબેન, ઈલાબેન જીતુભાઇ માંડલિયા, જયાબેન દિનેશભાઇ ગોવિંદીયા, સજનબેન, મનીષાબેન મોહનભાઇ જોનવાલ, ઘનશામભાઈ ઘંટી વાળા, અંબારામભાઈ ફરસાણ વાળા, હેતલબા શક્તિસિંહ નકુમ, સંજય રામદેવ દ્વારા કામગીરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો