તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:બોટાદની આદર્શ એમ.એસ.સી. કોલેજના છાત્રોએ યુનિ.ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદની શ્રી આદર્શ એમ.એસ.સી.(આઈટી) કોલેજમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં કોલેજની વિદ્યાર્થીની કુ.હિતેક્ષા લોડલિયા બીજુ, કુ.રીન્કલ ભીસરાએ ચોથુ, કુ.પ્રાર્થના વ્યાસે 5મુ, કુ.ક્રિશ્ના સોલંકીએ 6ઠું, કુ.રીનલ ઢોલાએ 7મુ, કુ.ભૂમિ કળથીયાએ 8મુ, કુ.ધરતી ચલાલિયાએ 9મુ અને કુ.રીન્કલ ગોહિલએ 10મુ સ્થાન પ્રાપ્ત કરી કોલેજ અને બોટાદ શહેરનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા તથા સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો