તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બોટાદમા કોરોના ફરી વકર્યો વધુ 6 કેસ પોઝિટિવ

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લામાં કોરોનાએ જે પ્રમાણે ગતિ પકડી હતી અને સતત પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામા સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ ફરી બોટાદમા કોરોનાના કેસમા વધારો થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઇ છે. બોટાદ જિલ્લામા 13 નવેમ્બરે બોટાદ જિલ્લામાં વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં બોટાદ શહેરમા એમ.ડી.સ્કૂલ પાસે 30 વર્ષની સ્ત્રીને, મોટી વીરજીની શેરીમા 78 વર્ષના પુરુષને, સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે 51 વર્ષ અને 27 વર્ષના પુરુષને, ગ્રીનસીટીમા 27 અર્ષની સ્ત્રીને અને તુરખા રોડ ખાતે 40 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે કોરોનાના કેસમા વધારો થતા બોટાદ જિલ્લાના લોકોમા પણ ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો