તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવ:બોટાદ પ્રખંડે ફટાકડા ફોડી લોકોને શુભેચ્છાઓ પાઠવી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ, શિલાન્યાસ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડે ફટાકડા ફોડી લોકોને શુભેચ્છાઓ પાઠવી. જેમા મહંત મહાસુખાનંદ સરસ્વતી-દિપચંડી આશ્રમ તથા મહંત નિર્મળગિરીબાપુ નવહથ્થા હનુમાનજી મંદિર સાધુ-સંતો-રામભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...