તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોટાદ પોલીસે પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી

બોટાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ પોલીસે ગુજરાત હાઇકોર્ટ ની હેબીયસ કોપર્સના કામે ભોગ બનનાર, ગુમ થનાર તથા આ કામેના આરોપી જયદીપભાઇ ભરતભાઇ મેતલીયાને લોકેશન મેળવી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહે.પો.મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ભાવનગર વિભાગ અને બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચનાથી તેમજ ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ગુમ અપહરણ થયેલા વ્યક્તિ બાળકોને શોધવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી. જે અંતર્ગત બોટાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. દેવધા અને પોલીસ સર્વેલંસ ટીમના. ઋષીરાજસિંહ બાપાલાલસિંહ ગોહીલ, ભાવેશભાઇ મુકેશભાઇ શાહમ, કુલદીપસિંહ ભરતસિંહ વાઘેલાએ બોટાદ પોલીસ મથકની પોસ્કો એક્ટ કલમ 8-12 હાઇકોર્ટની હેબીયસ કોપર્સના કામે ભોગ બનનાર/ ગુમ થનાર તથા આ કામેના આરોપી જયદીપભાઇ ભરતભાઇ મેતલીયા (ઉ.વ.22 રહે-લાઠીદડ તા.જી.બોટાદ)ને લોકેશન મેળવી શોધી આરોપીને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો