તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઝલ્ટ:બોટાદ આદર્શ બીસીએ કોલેજનું સેમ.5નું પરિણામ જાહેર

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદમાં આવેલી આદર્શ બીસીએ કોલેજનુ જાહેર થયેલુ ડિસેમ્બર 2020માં બીસીએ સેમ.5ની પરીક્ષાનુ 95 ટકા ઉંચુ પરિણામ આવ્યુ હતુ. જેમા 22 વિદ્યાર્થીઓ ડિસ્ટીક્શન અને 17 વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ મેળળ્યો હતો. આ પરિણામમા કોલેજમા પ્રથમ સ્થાને કુ. ફાતેમા વોરા, દ્રિતીય સ્થાન જીવાણી ઋત્વિક અને ચૌહાણ વિશાલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટીઓ, બીસીએ વિભાગના આચાર્ય વિજયભાઇ પોકળ અને સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો