તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોળી:બોટાદ 181 ટીમ દ્વારા ‘બેટી બચાઓ , બેટી પઢાઓ’ થીમ પર રંગોળી પૂરી દિવાળી પર્વની ઉજવણી કરી

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિતે “બેટી બચાઓ બેટી પઢાઓ”ની રંગોળી બનાવી મહિલાઓને અને તેમના પરિવારને શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 181 અભયમની કામગીરી પ્રશંસનીય રહી છે. 24 કલાક કાર્યરત અને સક્રિય રહેલી 181ની કર્મચારી બહેનો દ્વારા જુદા જુદા તહેવારોમાં ફરજ દરમિયાન મહિલાઓને સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પડાય છે આ સેવા મહિલાઓ માટે આશીર્વાદ સમાન રહી છે. દીપાવલીના પર્વ નિમિતે બોટાદ 181 ટીમે રંગોળી દ્વારા દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો