તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:બોટાદ રેડક્રોસ સોસાયટી તરફથી ગરીબ પરિવારને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું

બોટાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને દાતા ડો.અરવિંદભાઈ કે.શાહ હસ્તક મુકુંદભાઈ જૈન અમદાવાદ, નગર શેઠ શિવલાલ ભગા દોશી પરિવાર મુંબઈનાં આર્થિક સહયોગ તેમજ શ્રીમતી કૃતિકા શ્રેણિકભાઈ દોશી, શ્રીમતિ વીણા પંકજભાઈ દોશીના સૌજન્યથી વિના મુલ્યે બ્લેન્કેટનું વિતરણ રેડક્રોસ સોસાયટી બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 250 આર્થીક નબળા, ગરીબ પરિવારને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રેડક્રોસ સંસ્થાના માનદ મંત્રી કિશોરભાઈ શાહ, જયેશભાઈ બગડિયા, નીલેશભાઈ માલવણીયા, વિનુભાઈ બગડિયા અને અન્ય સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો