• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • BJP Candidate From Garhda Seat Shambhuprasad Tundia Owns 5.5 Crores; While AAP's Ramesh Parmar Has Assets Worth 2.45 Crores

આ રહ્યો હિસાબ:ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડીયા 5.5 કરોડના માલિક; જ્યારે 'આપ'ના રમેશ પરમાર ધરાવે છે 2.45 કરોડની સંપત્તિ

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આ વખતે બોટાદ બેઠક પર ભાજપ, આપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જે પૈકી બોટાદમાં જો ગઢડા બેઠક પરના ત્રણેય પાર્ટીઓના ઉમેદવારની સંપત્તિની વાત કરવામાં આવે તો, ભાજપના શંભુપ્રસાદ ટુંડીયાએ બાજી મારી છે. જેમાં તેઓની કુલ સંપત્તિ 5.5 કરોડ રૂપિયા છે. જ્યારે તેની સામે તેજ બેઠક પર આપના ઉમેદવાર રમેશ પરમાર બીજુ સ્થાન પ્રાપ્ત કરે છે. જેમની કુલ સંપત્તિ 2.45 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના જગદીશ મોતી ચાવડા 30 લાખની સંપત્તિ સાથે ત્રીજુ સ્થાન ધરાવે છે. તો, આવો જાણીયે ગઢડા બેઠક પરના ત્રણેય ઉમેદવારોની કુલ સંપત્તિમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...