તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:બોટાદના પાળિયાદ રોડ પરના અકસ્માતમાં બાઈકચાલકનું મોત

બોટાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહનચાલકે બાઈકચાલકને ટક્કર મારતા ઘટના

બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર આનંદધામ ગ્રીન સીટી પાસે 27 નવેમ્બરના રોજ બપોરના સમયે લાખુભાઇ વિક્રમભાઈ સોલંકી (રહે ,રાધેકુષ્ણ સોસાયટી) પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હોઈ ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા લાખુભાઇ વિક્રમભાઈ સોલંકી બાઈક સાથે પડી ગયા અને ગભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યાં અકસ્માતના પગલે મોટી સખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જ્યારે લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...