તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલા શાકભાજીનું આગમન:ઠંડીની સાથે ચુવાળ પંથકમાં લીલા શાકભાજીનું આગમન

રામપુરા ભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે દિવસભર ઠંડા પવન ફુંકાયા

ચુંવાળસહિત રાજ્યભરમાં શિયાળાની ઠંડીમાં લીલા શાકભાજી નું આગમન થતા શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળે છે રામપુરાભંકોડા સહિત પંથકમાં વહેલી સવારે લીલા શાકભાજી પાલક મેથી મૂળા સહિતના લીલા શાકભાજી ની ખરીદી લોકો કરી રહ્યા છે. સોમવારે દિવસભર ઠંડા પવન ફૂંકાતાં નાગિરકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો