તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુક:બોટાદ જિલ્લામાં ચૂંટણીને લઇ ઇન્ચાર્જ નિમાયા

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 અગામી દિવસોમાં યોજાવાની છે જેમાં બોટાદ જીલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણી પણ યોજાવવાની છે ત્યારે પ્રદેશ તરફથી ઇન્ચાર્જ અમોહભાઈ શાહ અને સહ ઇન્ચાર્જ કુશળસિંહ પઢેરિયા જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે પ્રદેશ દ્વારા નીયાયેલા ઇન્ચાર્જ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ સંગઠન મહામંત્રી ભીખુભાઈ તલસાણીયા સાથે ચર્ચા વિચાણા કરી જિલ્લા ઇન્ચાર્જ તરીકે જિલ્લાના પૂર્વ પ્રમુખ અને પીઢ આગેવાનો સુરેશભાઈ ગોધાણી અને સહ ઇન્ચાર્જ તરીકે જામસંગભાઈ પરમારની નિમણુક કરવામાં આવી છે. આ નિમણુકને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો