તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યૂ:કલતખાને લઇજવાતાં પશુઓને ઝરીયા ગામ પાસેથી પશુપ્રેમીઓએ બચાવ્યાં

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ તાલુકાના તુરખા અને ઝરીયા ગામ વચ્ચેથી પીકઅક ગાડીમાંં કૃરતા પૂર્વક બાંધીને કતલખાને લઇ જવાતા છ નાનામોટા પાડી પાડાને જીવદયા પ્રેમીએ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી બચાવી લીધા હતા. તા.14/11/20ના રોજ સવારે 5 કલાકે ઝરીયા ગામના કનુભાઇ લગધીરભાઇ ભોજકને બાતમી મળી હતી કે પીકઅપ ગાડીમાં કતલખાને લઇ જવા માટે તુરખા તરફ આવે છે. આ બાતમીના આધારે જીવદયા પ્રેમી કનુભાઇએ ઝરીયા ગામના રાજુભાઇ કનુકભાઇ ભોજક સહિતે વોચ ગોઠવી પશુઓને બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો