તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિહળધામના આશીર્વાદ મેળવ્યા

બોટાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખ ભીખુભા વાઘેલા અને જિલ્લા ભાજપ બોટાદના નવનિયુક્ત હોદેદારોએ તારીખ 5/12/20 ને શનિવાર રોજ શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળાનાથ મંદિરે દર્શન કરી મહામંડલેશ્વર 1008 શ્રી નિર્મળાબાના આશીર્વાદ લઈને બોટાદ જિલ્લા ભાજપના તમામ પદાધિકારીઓએ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે વિહળધામ પાળીયાદના પ્રતિનિધિ ભયલુભાઇ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને જિલ્લા ભાજપની સમગ્ર ટીમને આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો