તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોટાદ રેલવે સ્ટેશન પાસેથી ફરાર આરોપી ઝબ્બે

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂના ગુનામાં 3 માસથી ફરાર હતો

બોટાદ એસ.ઓ. જી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ બોટાદ જિલ્લાનાં ગુનામાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પૂર્વ બાતમીના આધારે બોટાદ રેલવે સ્ટેશન પાસે ચાની લારી પાસે ત્રણક માસથી પ્રોહીના ગુનામાં નાસતો ફરતો આરોપી દિલીપભાઇ ઉર્ફે દિપો ઘુઘાભાઇ વરડીયા (જાતે.કોળી ઉ.વ.27 રહે. સાલૈયા જુના સ્વામી. મંદીર પાસે તા.જી.બોટાદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસ.ઓ. જી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ જિલ્લાનાં ગુનાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતા જયેશભાઇ ગભરૂભાઇને મળેલી બાતમીનાં આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ગુનાના કામે નાસતો-ફરતો આરોપી દિલીપભાઇ ઘુઘાભાઇ વરડીયાને બોટાદ રેલવે સ્ટેશન પાસે ચાની લારી પાસેથી ઝડપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો