તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં વધુ 14 લોકો કોરોના ચેપગ્રસ્ત થયા

બોટાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 21 લોકો સાજા થતાં રજા અપાઇ

બોટાદ જિલ્લામાં તા. 3/5/21ના રોજ વધુ 14 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમા રાણપુર તાલુકાના વેજળકા ગામે 50 વર્ષની સ્ત્રીને, બોટાદ તાલુકાના ઝમરાળા ગામે 58 વર્ષના પુરૂષને, તુરખા ગામે 58 વર્ષની સ્ત્રીને, મોટાઝીંઝાવદર ગામે 66 વર્ષના બે અને 55 વર્ષના પુરૂષને, સેથળી ગામ 50 વર્ષના પુરૂષને, તરઘરા ગામે 50 વર્ષના પુરૂષને, રાજપરા ગામે 70 વર્ષના પુરૂષને, ગઢડા તાલુકાના ઇંગલોરા ગામે 51 વર્ષના પુરૂષને, જુનવદર ગામે 58 વર્ષ પુરૂષ, માંડવધાર ગામે 39 વર્ષની સ્ત્રીને, પોલીસ કોલોનીમા 62 વર્ષના પૂરૂષને, ગુંદાળા ગામે 55 વર્ષની સ્ત્રી અને બોટાદ શહેરમાં ખસ રૉડે 60 વર્ષની સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે 21 લોકો સાજા થતા રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો