તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, તમામને સારવાર અર્થે ખસેડાયા

બોટાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં તા.18/9/20ના રોજ વધુ 10 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમા બોટાદ શહેરના હિફલીમાં 57 અને 42 વર્ષના પુરુષ, ખોડીયારનગર-1માં 40 વર્ષના પુરુષ, સાઇનાથનગરમાં 53 વર્ષના પુરુષ, મોઢ શેરીમાં 84 વર્ષની સ્ત્રીને, તુરખા રોડ ખાતે 63 વર્ષના પુરુષને, બોટાદ તાલુકાના લાઠીદડ ગામે 39 વર્ષની સ્ત્રીને, પાળીયાદ ગામે 53 વર્ષના પુરુષને, રાણપુર શહેરમા બાંધયાની ડેલી પાસે 45 વર્ષના પુરુષને, બરવાળામાં કૃષ્ણ હાઉસિંગ સોસાયટી ખાતે 42 વર્ષના પુરુષને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...