કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લામાં તા.16/9/20નાં રોજ વધુ 10 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં બોટાદમાં બ્રાહ્મણ સોસાયટીમાં 33 વર્ષની સ્ત્રી, વણકરવાસમાં 65 વર્ષના અને 60 વર્ષની સ્ત્રી, આનંદધામ સોસાયટી 31 વર્ષના પુરુષ, સહજાનંદ સોસાયટીમાં 19 વર્ષના પુરુષને, ટાઢાની વાડીમાં 55 વર્ષની સ્ત્રીને, તુરખા રોડ ખાતે 60 વર્ષની સ્ત્રીને, કુંડલી ગામે 65 વર્ષના પુરુષને, તાજપર ગામે 21 વર્ષના પુરુષને, સમઢિયાળા ગામે 48 વર્ષની સ્ત્રીને કોરોના આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...