તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ  4 કેસ પોઝિટિવ નોંધાયા

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લામાં કોરોનાએ જે પ્રમાણે ગતી પકડી હતી અને સતત પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને લઈ આરોગ્ય વિભાગ અને લોકોમાં રાહત જોવા મળી છે. જ્યાં તા. 28/12/2020ના રોજ જિલ્લામાં વધુ 4 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં તરઘરા ગામે 31 વર્ષના પુરુષને, તુરખા ગામે 65 વર્ષના પુરુષને, લાઠીદડ ગામે 69 વર્ષની સ્ત્રીને અને બરવાળા શહેરમા વાડીલાલના ખાંચામા 75 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે વધુ 4 દર્દીને રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો