તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય ચુંટણી:બોટાદમાં અંતિમ દિવસે 248 ફોર્મ ભરાયા

બોટાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાનાર છે. ત્યારે તા. 13/02/2021ના રોજ ફોર્મ ભરવાના આખરી દિવસે કુલ 248 ઉમેદવારો દ્વારા ચુંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરી રજુ કરી દેવામા આવ્યા હતા.

રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 71 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા તેમજ જિલ્લા પંચાયતની 4 સીટ ઉપર 17 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા. બરવાળા નગરપાલિકાની વોર્ડ નંબર 1થી 6ની 24 બેઠકો માટે કુલ 56 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા. તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 64 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો