તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બોટાદ શહેર અને જિલ્લામાં કોરોનાએ જે પ્રમાણે ગતી પકડી હતી અને સતત પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દિન પ્રતિ જે પ્રમાણે કેસોમાં ઘટાડો થય રહ્યો છે તેને લઈ આરોગ્ય વિભાગ અને લોકોમાં રાહત જોવા મળી છે.જ્યાં તા. 27/12/2020 ના રોજ બોટાદ જીલ્લામાં વધુ 2 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં બોટાદ તાલુકાના લાઠીદડ ગામે 40 વર્ષના પુરુષને અને ટુરખા ગામે 27 વર્ષના પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો છે. ક્યારે વધુ 1 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ઘટતાં કેસને લઇ નાગરિકો તથા તંત્રમાં રાહત ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો