તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:બોટાદ હીફલીમાં જુગાર રમાડતાં 2 ઇસમો ઝડપાયા

બોટાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોટાદ પોલીસ આરોપી પાસેથી રૂ. 520 નો મુદ્દામાલ કબ્જે કર્યો

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે હિફલીમા રેઇડ પાડી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને રૂ. 520ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

પોલીસ સ્ટાફના માણસો વનરાજભાઇ ડવ, સરદારસિંહ ચાવડા શનિવારના રોજ મળેલી બાતમીના આધારે હિફલીમા આવેલી મહાજનની વાડીમાં કિસ્મત પાન પાર્લર પાસે રેઇડ પાડતા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમડતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમા રફિકભાઇ ઉર્ફે પીન્ટુ રહીમભાઇ ચૌહાણ અને યુનુસ આદમભાઇ કારીયાણીયાને રૂ. 520ના મુદ્દામાલ સાથે ઝડપી લધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો