અકસ્માત:ધોલેરા પાસે પિકઅપ અને કાર વચ્ચે અકસ્માતમાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા

બોટાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના તમામ વતની એવા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ધોલેરા પાસે બુધવારના રોજ બપોરે પીકઅપ ગાડી અને કાર ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીકઅપ ગાડીમાં સવાર ગોધરાના વતની 14 લોકોને ઈજા પહોચી હતી. જેમાંથી ચાર લોકોને ગંભીર ઈજા પહોચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ધોલેરા પી.એચ.સી કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાથી વધુ સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...