વચન વાપસી:જિલ્લામાંથી 10,806 શ્રમિક વતન રવાના

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાંથી 6,744 લોકોને ટ્રેન દ્વારા અને 4062 લોકોને ખાનગી વાહનોમાં તેમના વતન મોકલાયા છે. જેમાં ઉત્તરપ્રદેશના 2965, ઓરીસ્સાના 1091, એમપીના 2771, પશ્ચીમ બંગાળના 399, બીહારના 715, ઝારખંડના 873, રાજસ્થાનના 869, મહારાષ્ટ્રના 846 શ્રમીકોનો સમાવેશ થાય છે. સોશીયલ ડિસ્ટન્સના પાલન સાથે આ લોકોને વતન રવાના કરાયા હતા. જયારે વતન પહોંચતા સુધી તેમના ફુડ પેકેટની પણ વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...