રિઝલ્ટ:બોટાદ આદર્શ બી.સી.એ કોલેજનું સેમેસ્ટર-6નું 100% પરિણામ

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં આવેલી શ્રી આદર્શ બી.સી.એ કોલેજની તાજેતરમાં લેવાયેલ બી.સી.એ 6 ની પરીક્ષાનું જળહળતું 100 % પરિણામ આવ્યું હતું. જેમાં A+ગ્રેડમાં કુલ 13 વિદ્યાર્થીઓ અને A ગ્રેડમાં કુલ 15 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજના ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા, આચાર્ય વિજયભાઈ પોકળ અને તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...